Tuesday, July 27, 2021

જો એસિડિટી તમને પરેશાન કરે છે, તો આ 3 વસ્તુઓથી તાત્કાલિક રાહત મળશે


 

કોરોના વાયરસના રોગચાળાને લીધે, લોકો ઘરેથી કામ કરતા અને વાયરસ ફેલાવાના ડરને કારણે લોકો ઘરે વધુ સમય વિતાવતા હોય છે. જેના કારણે લોકોની પ્રવૃત્તિનું સ્તર ઘટી ગયું છે અને મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આની સૌથી મોટી સમસ્યા એસિડિટી લાવે છે.

એસિડિટી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જેના કારણે હાર્ટબર્ન, ગેસ, ખાટા બેચેની અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. તેનાથી છૂટકારો મેળવવા, બજારમાં ઘણી પ્રકારની દવાઓ ઉપલબ્ધ થશે, જેમાંથી તત્કાળ રાહત મળે છે, પરંતુ તેણીની ઘણી આડઅસર પણ થઈ શકે છે. જો કે, આ દવાઓ સિવાય કેટલાક ઘરેલું ઉપાયો પણ છે, જેની મદદથી એસિડિટીએ રાહત મળે છે. ઉપરાંત, આ ટીપ્સની મદદથી, તમે કોઈપણ પ્રકારની આડઅસરના જોખમને પણ ટાળી શકો છો. તો ચાલો જાણીએ કે જો એસિડિટીની સમસ્યા શરૂ થાય છે, તો જેની મદદથી વસ્તુઓમાંથી મુક્તિ મેળવી શકાય છ   

             

તજની ચા રાહત આપશે

તજની ચા એસિડિટીની સમસ્યાથી ત્વરિત રાહત આપે છે. એસિડિટીના કિસ્સામાં, એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ પાવડર નાખીને સારી રીતે ઉકાળો. તેનો સ્વાદ સુધારવા માટે થોડો ગોળ પણ ઉમેરી શકાય છે.

અજવાઇન જાદુ જેવું કામ કરે છે

એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે અજવાઈન જાદુ કરતા ઓછા નથી. આ તમને એસિડિટીથી ત્વરિત રાહત આપશે નહીં, પરંતુ ગેસ, પેટમાં દુખાવો, હાર્ટબર્ન અને ખાટા શ્વાસથી રાહત આપવાની સાથે તમારા પાચને સારી સ્થિતિમાં રાખવામાં પણ મદદ કરશે. આ માટે તમે એક ચમચી ક carરમના દાણા પીસી લો અને ખાશો. આ સિવાય સેલરિ શેકીને કે પાણીમાં ઉકાળીને તેનું સેવન પણ કરી શકાય છે.

ગોળ મદદ કરશે

એસિડિટીની સમસ્યાથી તાત્કાલિક છુટકારો મેળવવા માટે ગોળની મદદ લો. જમ્યા પછી ગોળનો ટુકડો ખાઓ. આ સિવાય પાણીમાં ઉકાળીને ગોળ મેળવીને આ પાણીનું સેવન પણ કરી શકાય છે. ગોળમાં પ્રોટીન, વિટામિન, ખનિજો, આયર્ન, પોટેશિયમ અને કોપર વધુ પ્રમાણમાં હોય છે. આ તમામ ગુણધર્મોની મદદથી, એસિડિટીની સમસ્યા દૂર થાય છે.


                  જોમીત્રો આમથી તમને કઇ જાણવા મળ્યું છે તો જરૂર બીજા મીત્રો સુધી શેર કરો

Tuesday, July 13, 2021

દ્વારકાધીશના શિખર દવજ પર વીજળી પડી કુદરતી પ્રકોપ દ્વારાધીશે પોતાના માથે ઝીલી લીધી વીજળી


મુકુંદ મોકરીયા દેવભુમિ દ્વારકા રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. 


રાજ્ય ના અલગ અલગ વિસ્તારોમાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળી ના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જે દરમિયાન દ્વારકાધીશ ના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી જેમાં ધ્વજા ખંડિત થઇ છે કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભુત દ્વશયો જોવા મળ્યા હતા.
દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે
દ્વારકાવાસી ઓની અતૂટ શ્રદ્ધા નો વધુ એક નમુનો જોવા મળ્યો છે કુદરતી આફતો વાવાઝોડા સહિત ના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતા ને વધુ વેગ મળ્યો છે દ્વારકામાં આજે વીજળી ના કડાકા ભડાકા સાથે મેધરાજા એ તોફાની બેટિંગ કરી હતી.

દ્વારકાના ભાટિયા ગોકલપર ગામોમાં ખાબકેલા ભારે વરસાદ ના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. બે કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં રસ્તા પાણી પાણી થઈ ગયા છે વાવણી લાયક વરસાદ થી ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મેધરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં દે ધના કરતા ચારે તરફ પાણી પાણી થયા છે.

બળાત્કાર અમદાવાદમાં પાડોશી યુવકે મોડી રાતે ધરમાં ધુસી ને ૧૪ વર્ષની સગીર પર દુષ્કર્મ કર્યું



અમદાવાદ વાદ ખાતે એક પાડોશી યુવકે મોડી રાતે ધરમાં ધુસી ને દુષ્કર્મ કર્યું પરિવારને જાન થી મારીનાખવાની ધમકી આપી
 
યુવકે ધમકી આપતાં પરિવારે કોઈ ને જાણ ના કરી.
ધટના બાદ સગીરા એકદમ સૂનમૂન થઈ ગઈ હતી
પોલીસે આરોપી ને પકડવા તજવીજ શરૂ કરી. 
અમદાવાદ ના મેધાણીનગરમાં વિસ્તારમાં પાડોશી યુવકે મોડી રાતે ધરમાં સુતેલી ૧૪ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ધટના હતી.સગીરા એકલી રૂમમાં સૂતી હતી ત્યારે નરાધમ યુવકે મોઢું દબાવી અને જબરદસ્તીથી તેના શરીર સાથે અડપલાં કરી ગુપ્ત ભાગે હાથ ફેરવ્યો હતો.


બાદમાં કપડાં કાઢીને જબરદસ્તીથી બળાત્કાર ગુુજાર્યો હતો તેણે આ બાબતે કોઈ ને જાણ કરશે તો તેને પિતા અને દાદી ને જાનથી મારી નાાખવાની ધમકી આપી હતી ધટના બાદ સગીરા એકદમ સૂૂૂનમૂન થઈ ગઇ હતી પરિવારે પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી હાલ સગીરા ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે મેધાણીનગર પોલીસે બળાત્કાર ગુજારનાર પાડોશી યુવક સામે ગુુનો નોંધી તપાસ શરૂ કરી છે

આરોપીએ એકલતાનો લાભ લઈ ને દુષ્કર્મગુજાયું

મેધાણીનગર વિસ્તારમાં રહેતા અને ફેરી મારી વેપાર કરી ગુજરાન ચલાવતાં વ્યક્તિ ને સંતાનમાં બે દીકરી અને એક ૧૪ વર્ષની દીકરી છે. ૧લી જુલાઈ ના દિવસે તેમના એક સંબંધી નું મરણ થયું હોવાથી તેઓ આબુ ગયા હતા. ધરે તેમ ના ત્રણ દીકરા અને માતા હતા. મોડી રાતે બધા બહાર સુતા હતા અને તેમ ની ૧૪ વર્ષની દીકરી ધરમાં એકલી સૂતી હતી ત્યારે અચાનક જ પડોશમાં રહેતો યુવક રૂમમાં ધુસી આવ્યો હતો સગીરાના બંને હાથ પકડી મોઢું દબાવીને ઝપાઝપી કરી ખાટલામાંથી નીચે પાડી દીધી હતી બાદ માં આરોપી એ સગીરાના કપડાં કાઢી જબરદસ્તીથી સંભોગ કર્યો હતો.

દુષ્કર્મ ગુજાર્યો બાદ યુવકે સગીરા ને ધમકીઆપી

દુષ્કર્મ ગુજાર્યો બાદ યુવકે સગીરાને ધમકી આપી હતી કે મેં તારી સાથે જે કામ ક્યું છે તેની જાણ કોઈ ને કરતી નહીં નહીં તો તારા પિતા અને દાદી ને જાનથી મારી નાંખીશ. સગીરા એ કેટલાક દિવસ સુધી આ બાબતની જાણ કોઈ ને કરી ન હતી. ધરમાં સૂનમૂન બેસી રહેતી હતી. પરંતુ સગીરા ને પેટમાં સખત દુખાવો થવાં તેણે આ બાબત ની જાણ તેના પરિવારજનો ને કરી હતી. પરિવારજનો એ પોલીસમાં ફરીયાદ કરતાં મેધાણીનગર પોલીસે આરોપી ને પકડવાની તજવીજ શરૂ કરી છે.

Sunday, July 11, 2021

અમદાવાદ શ્રી જગન્નાથજી રથયાત્રાનો શુભારંભ

અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોતસવ છે જન-જનનો ઉત્સવ છે અને એ અર્થેમાં આ યાાત્ર સમાજના તમામ વર્ગા્ના ઉત્સવ છે. આ રથયાત્રા માં ભગવાન જગન્નાથ નગરજનોોને દર્શન આપવા નીકળે છે.
રાજ્ય ના સો નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી અને રાજયના ઉત્તરોતર વિકાસમાં ભગવાન જગન્નાથ કુપા આશિષ સદાય વરસતા રહે 
ગુજરાતકોરોનામુકત થાય ગુજરાત સમુુદ્ર બને અને રાજયમાં આગામી ચોમાસુું સારુું રહે તથા આ વર્ષે યશકલગીનું વર્ષે બને તેવી ભગવાન જગન્નાથ ને પ્રથના
.          //જય જગન્નાથ//

Saturday, July 10, 2021

મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણી એ પ્રમુખ સ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા

ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વીજયભાઇ રૂપાણી સારંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા.
સીમાડા પાર કરીને ભારતીય સંંસ્કૃતિ અને વારસાને કરોડો લોકોની સામે રાખનારા નારાયણસવરૂપ પ્રમુખસ્વામીએ સમાજના કલ્યાણ માટે સાધુતાનો ભેખ ધયા હતો.
ત્યાગ વૈરાગ્યમુકત બ્રહ્મનિિષ્ઠ સ્વધર્મપરાયણ મહર્ષિ સમાન સેવાભાાવી પ્રમુખસ્વામી કરોડો લોકોના પ્રેરણાપથ હતા અને સદાય રહેશે 

Friday, July 9, 2021

યોજનાનો લાભ કોરોનામાં અનાથ બનેલા બાળકોને મહિને રૂપિયા ૪૦૦૦ હજારની સહાય માં મળી છુટછાટ

કોરોના માં અનાથ બનેલા બાળકો સાથે વીજયભાઇ રૂપાણી ના મોકળા મને કાર્યક્રમમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના ની જાહેરાત હવે ૨૧ વર્ષ સુધી ના બાળકો ને મહીને રૂપિયા ૪૦૦૦ ની સહાય આપવામાં આવશે
અનાથ બાળકોના સહાય યોજના મુદ્દે સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો
બાળ સહાય યોજના સરકારે કરી શરૂ 
અનાથ બાળકોને ૧૮ને બદલે ૨૧ વર્ષ સુધી સહાય આપવામાં આવશે
ગુજરાત માં કોરોના કાળ દરમિયાન અનાથ બાળકો ની સહાય યોજના મૂદે સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે અનાથ બાળકો ને ૧૮ને બદલે ૨૧ વર્ષ સુધી સહાય આપવાનો નિર્ણય કર્યો છે અગાઉ ૧૮ વર્ષ સુધી જ દર મહત્ત્વનું છે કે ગાંધીનગર ખાતે કોરોના માં અનાથ બનેલા બાળકો સાથે CM વીજયભાઇ રૂપાણી ના મોકળા મને કાર્યક્રમમાં જાહેરાત કરાઇ હતી
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેેલે માતા-પિતાના ડેથ સટી અંગે આપી હતી રાહત 
કોરોના કાળ દરમિયાન માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી..
૨૧ વર્ષ પુણ કયા બાદ પણ જે યુવક યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાઓલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પુરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂપિયા ૬૦૦૦ ની સહાયનો લાભ મળશે એટલે કે તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે....

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર ભાવ ભાવનગર માર્કેટીંગ યાર્ડ

તારીખ-૦૯/૦૭/૨૦૨૧ રોજ ના ભાવ

જણસી         નીચોભાન        ઉંચોભાવ
લાલકાંદા                   
સફેદકાંદા                    
મગફળી           
એરંડા               ૮૭૧                    ૮૭૧
ધંઉ                   ૩૨૬                   ૩૫૮
કળથી
અડદ                ૯૩૫                   ૧૨૨૧
મગ                   ૯૦૦                   ૧૨૧૦
ઇસબુલ
મેથી                 ૧૦૬૧                  ૧૧૬૦
તુવેર                 ૧૦૨૦                 ૧૦૨૦
ધાણા                ૮૦૦                  ૧૧૪૦
નાળિયેર                        
તલ                   ૧૨૦૦                 ૧૭૩૫
તલકાળા           ૧૨૫૦                ૨૦૭૦
મગફળીજીણી    ૯૧૧                  ૧૦૮૬
મગફળીજાડી     ૧૧૨૫                ૧૧૨૫
જુવાર                ૩૩૦                  ૫૨૦ 
ચણા                  ૮૪૦                  ૯૬૦
બાજરી              ૨૫૨                  ૩૦૪
કપાસ                ૧૨૦૦               ૧૫૨૫
તલ સફેદ           
બટાકા
ડુંગળી                ૧૩૮                  ૧૬૧
લાલતુવેર
લીંબુ                  ૧૦૦૦               ૧૪૦૦
ટામેટા                ૨૦૦                 ૪૦૦


ડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર ભાવ જોવા માટે ફોલો કરો

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર ભાવ મહુવા

તારીખ-૦૯/૦૭/૨૦૨૧ રોજ ના ભાવ

જણસી         નીચોભાન        ઉંચોભાવ
લાલકાંદા           ૧૫૦            ૪૧૨
સફેદકાંદા           ૧૬૩            ૩૦૬
મગફળી            ૮૨૬           ૧૨૭૨
એરંડા
ધંઉ
કળથી
અડદ
મગ
ઇસબુલ
મેથી
તુવેર
ધાણા
નાળિયેર            ૩૧૬            ૧૮૦૧
તલ
તલકાળા
મગફળીજીણી
મગફળીજાડી
જુવાર              ૨૧૧            ૪૭૪
ચણા
બાજરી
કપાસ
તલ સફેદ            ૧૩૯૧          ૨૨૪૮
બટાકા
ડુંગળી
લાલતુવેર








ડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર ભાવ જોવા માટે ફોલો કરો

Monday, July 13, 2020

Aadhar link to pan status

તમારૂં આધારકાર્ડ જો પાનકાર્ડ સાથે લીંક નહીં વોય તો તમારૂં પાનકાર્ડ થસે રિજેક્ટ

તો જાણો તમારૂં આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં માત્ર બે મીનીટ માં


આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરવાની સેલી તારીખ ૩૦ જુન હતી આ તારીખ વધારવામાં આવેલી છે જો આ સમય ગાળા દરમિયાન તમારૂં આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક નહીં થાય તો તમારૂં પાનકાર્ડ રિજેક્ટ કરવા મા આવશે..



તમારા આધારકાર્ડ નું ટેટસ જોવા માટે લીંક પર ક્લીક કરો ⤵️





                                                          THANK YOU

Monday, July 6, 2020

LIC PLAN 914 IN GUJRATI

                         ન્યુ એન્ડાઉમેન્ટ એસ્યુરન્સ પોલિસી
                  OLD IS GOLD PLAN-914


                    એક સરળ-સાદી લોકપ્રિય પોલિસી (બોનસ સાથે)

1-આ પોલિસી ખુબ જ લોકપ્રિય છે. વીમેદારનું અવસાન તેની પોલિસી પાકવાની તારીખ પહેલાં થાય તો તેના કુટુંબ માટે ની જોગવાઈ આ પોલિસી દ્વારા થઈ શકે છે
2-ઓછા પ્રીમીયમો જોખમ-બોનસ-અકસ્માતના લાભો-ટેક્ષમાંથી રાહત તથા જરૂર જેટલી મુદત રાખી આ પોલિસી મેળવી શકાય છે

                                -: પાકતી વયે મળતી રકમ:-
ટેબલ-૯૧૪ માં વીમાની પૂરે પુરી રકમ+બોનસનીરકમ+અંતિમ વધારાનું બોનસ ચુકવાશે..
                       

મળવા પાત્ર લાભો:-
મુત્યુ લાભ:-(મુત્યુ સમયે વિમા રકમ)
મુત્યુ સમયે વિમાની રકમ +મળવાપાત્ર બોનસ+અંતિમ વધારાનું બોનસ
(કુલ ચુકવવાપાત્ર ડેથ બેનીફીટ અથવા વાર્ષિક પ્રિમિયમના ૭ ગણી રકમ બેમાંથી જે વધુ હોય તે)
ઉપરોકત મુત્યુ સમયે મળવાપાત્ર લાભ કુલ ભરેલ પ્રિમિયમ ના ૧૦૫% કરતા ઓછુ નહી હોય. એકસીડન્ટ મુત્યુ માં વિમા રકમની બે ગણી રકમ ચુકવવામાં આવશે.(એકસીડન્ટ રાઈડર હોય તો)

મોટી રકમ નું રીબેટ:
૧,૦૦,૦૦૦ થી ૧,૯૫,૦૦૦-નથી
૨,૦૦,૦૦૦ થી ૪,૯૫,૦૦૦-રૂ.૨.૦૦ દર હજારે
૫,૦૦,૦૦૦ અને તેથી ઉપર - રૂ. ૩.૦૦ દર હજારે

અન્ડરરાઇટીંગ:
એજ પ્રુફ,મેડીકલ રીપોર્ટીંસ વગેરે એન્ડોમેન્ટ પ્લાન મુજબ લાગુ પડશે....

નોન મેડીકલ:
હયાતીના પ્લાન મુજબ.

બેક ડેટ:
એકજ નાણાંકીય વર્ષમાં જે તે સમય ના દરો પ્રમાણે. લીન મંથના લાભ સિવાય બેકડેટ મળી શકશે...

પ્રપોઝલ ફોર્મ:ફોર્મ નં. ૩૦૨

રીબેટ(હપ્તાનું)
વાર્ષિક હપ્તા માટે ૨%
છ.મા.માટે ૧%
ત્રિ. મા. અને એસ. એસ. એસ.

હેતુ લાભ:-
-પોષાય તેવાં પ્રિમિયમો ઉચ્ચ બોનસ બચત અભિગમ સંપૂર્ણ સગવડો.

-અકાળે અવસાન સામે આર્થિક જોગવાઇ.

-નક્કી કરેલ ઉંમરે એક સામટી નિશ્ચિત રકમ મેળવવાની સગવડ.

-મન પસંદ મુદત રાખવાની સગવડ.

-પોતાની હયાતીમાં સંપૂર્ણ રકમ મેળવીને પાછલી જિંદગી માટે વર્ષાસનની વ્યવસ્થા કરવાની ઉત્તમ તક.

-આવકવેરામાં રાહત

-પોલિસી દસ્તાવેજ સામે લોન મેળવવાની સગવડ.

-લોન મળી શકે છે(ઓછામાં ઓછા ૨ વર્ષ ના હપ્તા ઓ ભરેલા જરૂરી છે.)

-સગીર બાળકો માટે લીધેલી પોલિસી ઉપર લોન લેવા માટે સગીર વય પૂણ થયા પછી જ લોન મળી શકે છે.

-નોન મેડીકલ સ્પે. તથા નોન મેડીકલ જનરલ હેઠળ આ પ્લાન મળી શકે છે.

-ઉંમરનો માન્ય પુરાવો જરૂરી નોન સ્ટાન્ડર્ડ એજ પ્રુફ NSAP-I, IIઅને III હેઠળ નોન મેડીકલ જનરલ માં -વિમો મળી શકશે.

-પાકતી મુદતે મળતી રકમ અને મૂત્યુ વીમા રકમ એક સાથ અથવા તો હપ્તેથી સેટલમેન્ટ ઓપ્શન દ્વારા લઈ શકાશે..






ખાસ નોંધ :-
સગીર દરખાસ્તો માં અકસ્માતથી બેવડી રકમનો લાભ મળી શકતો નથી પરંતુ જ્યારે સગીર પુખ્ત વયનો થાય ત્યારે દર હજારે રૂ.૧/-વધારાનું પ્રીમિયમ ભરીને આ લાભ મળી શકે છે.



                                         🙏આભાર 🙏