Saturday, July 10, 2021

મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણી એ પ્રમુખ સ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા

ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વીજયભાઇ રૂપાણી સારંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા.
સીમાડા પાર કરીને ભારતીય સંંસ્કૃતિ અને વારસાને કરોડો લોકોની સામે રાખનારા નારાયણસવરૂપ પ્રમુખસ્વામીએ સમાજના કલ્યાણ માટે સાધુતાનો ભેખ ધયા હતો.
ત્યાગ વૈરાગ્યમુકત બ્રહ્મનિિષ્ઠ સ્વધર્મપરાયણ મહર્ષિ સમાન સેવાભાાવી પ્રમુખસ્વામી કરોડો લોકોના પ્રેરણાપથ હતા અને સદાય રહેશે 

No comments:

Post a Comment