Friday, July 9, 2021

યોજનાનો લાભ કોરોનામાં અનાથ બનેલા બાળકોને મહિને રૂપિયા ૪૦૦૦ હજારની સહાય માં મળી છુટછાટ

કોરોના માં અનાથ બનેલા બાળકો સાથે વીજયભાઇ રૂપાણી ના મોકળા મને કાર્યક્રમમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના ની જાહેરાત હવે ૨૧ વર્ષ સુધી ના બાળકો ને મહીને રૂપિયા ૪૦૦૦ ની સહાય આપવામાં આવશે
અનાથ બાળકોના સહાય યોજના મુદ્દે સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો
બાળ સહાય યોજના સરકારે કરી શરૂ 
અનાથ બાળકોને ૧૮ને બદલે ૨૧ વર્ષ સુધી સહાય આપવામાં આવશે
ગુજરાત માં કોરોના કાળ દરમિયાન અનાથ બાળકો ની સહાય યોજના મૂદે સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે અનાથ બાળકો ને ૧૮ને બદલે ૨૧ વર્ષ સુધી સહાય આપવાનો નિર્ણય કર્યો છે અગાઉ ૧૮ વર્ષ સુધી જ દર મહત્ત્વનું છે કે ગાંધીનગર ખાતે કોરોના માં અનાથ બનેલા બાળકો સાથે CM વીજયભાઇ રૂપાણી ના મોકળા મને કાર્યક્રમમાં જાહેરાત કરાઇ હતી
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેેલે માતા-પિતાના ડેથ સટી અંગે આપી હતી રાહત 
કોરોના કાળ દરમિયાન માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી..
૨૧ વર્ષ પુણ કયા બાદ પણ જે યુવક યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાઓલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પુરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂપિયા ૬૦૦૦ ની સહાયનો લાભ મળશે એટલે કે તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે....

1 comment: