Tuesday, July 13, 2021

બળાત્કાર અમદાવાદમાં પાડોશી યુવકે મોડી રાતે ધરમાં ધુસી ને ૧૪ વર્ષની સગીર પર દુષ્કર્મ કર્યું



અમદાવાદ વાદ ખાતે એક પાડોશી યુવકે મોડી રાતે ધરમાં ધુસી ને દુષ્કર્મ કર્યું પરિવારને જાન થી મારીનાખવાની ધમકી આપી
 
યુવકે ધમકી આપતાં પરિવારે કોઈ ને જાણ ના કરી.
ધટના બાદ સગીરા એકદમ સૂનમૂન થઈ ગઈ હતી
પોલીસે આરોપી ને પકડવા તજવીજ શરૂ કરી. 
અમદાવાદ ના મેધાણીનગરમાં વિસ્તારમાં પાડોશી યુવકે મોડી રાતે ધરમાં સુતેલી ૧૪ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ધટના હતી.સગીરા એકલી રૂમમાં સૂતી હતી ત્યારે નરાધમ યુવકે મોઢું દબાવી અને જબરદસ્તીથી તેના શરીર સાથે અડપલાં કરી ગુપ્ત ભાગે હાથ ફેરવ્યો હતો.


બાદમાં કપડાં કાઢીને જબરદસ્તીથી બળાત્કાર ગુુજાર્યો હતો તેણે આ બાબતે કોઈ ને જાણ કરશે તો તેને પિતા અને દાદી ને જાનથી મારી નાાખવાની ધમકી આપી હતી ધટના બાદ સગીરા એકદમ સૂૂૂનમૂન થઈ ગઇ હતી પરિવારે પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી હાલ સગીરા ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે મેધાણીનગર પોલીસે બળાત્કાર ગુજારનાર પાડોશી યુવક સામે ગુુનો નોંધી તપાસ શરૂ કરી છે

આરોપીએ એકલતાનો લાભ લઈ ને દુષ્કર્મગુજાયું

મેધાણીનગર વિસ્તારમાં રહેતા અને ફેરી મારી વેપાર કરી ગુજરાન ચલાવતાં વ્યક્તિ ને સંતાનમાં બે દીકરી અને એક ૧૪ વર્ષની દીકરી છે. ૧લી જુલાઈ ના દિવસે તેમના એક સંબંધી નું મરણ થયું હોવાથી તેઓ આબુ ગયા હતા. ધરે તેમ ના ત્રણ દીકરા અને માતા હતા. મોડી રાતે બધા બહાર સુતા હતા અને તેમ ની ૧૪ વર્ષની દીકરી ધરમાં એકલી સૂતી હતી ત્યારે અચાનક જ પડોશમાં રહેતો યુવક રૂમમાં ધુસી આવ્યો હતો સગીરાના બંને હાથ પકડી મોઢું દબાવીને ઝપાઝપી કરી ખાટલામાંથી નીચે પાડી દીધી હતી બાદ માં આરોપી એ સગીરાના કપડાં કાઢી જબરદસ્તીથી સંભોગ કર્યો હતો.

દુષ્કર્મ ગુજાર્યો બાદ યુવકે સગીરા ને ધમકીઆપી

દુષ્કર્મ ગુજાર્યો બાદ યુવકે સગીરાને ધમકી આપી હતી કે મેં તારી સાથે જે કામ ક્યું છે તેની જાણ કોઈ ને કરતી નહીં નહીં તો તારા પિતા અને દાદી ને જાનથી મારી નાંખીશ. સગીરા એ કેટલાક દિવસ સુધી આ બાબતની જાણ કોઈ ને કરી ન હતી. ધરમાં સૂનમૂન બેસી રહેતી હતી. પરંતુ સગીરા ને પેટમાં સખત દુખાવો થવાં તેણે આ બાબત ની જાણ તેના પરિવારજનો ને કરી હતી. પરિવારજનો એ પોલીસમાં ફરીયાદ કરતાં મેધાણીનગર પોલીસે આરોપી ને પકડવાની તજવીજ શરૂ કરી છે.

No comments:

Post a Comment