OLD IS GOLD PLAN-914
એક સરળ-સાદી લોકપ્રિય પોલિસી (બોનસ સાથે)
1-આ પોલિસી ખુબ જ લોકપ્રિય છે. વીમેદારનું અવસાન તેની પોલિસી પાકવાની તારીખ પહેલાં થાય તો તેના કુટુંબ માટે ની જોગવાઈ આ પોલિસી દ્વારા થઈ શકે છે
2-ઓછા પ્રીમીયમો જોખમ-બોનસ-અકસ્માતના લાભો-ટેક્ષમાંથી રાહત તથા જરૂર જેટલી મુદત રાખી આ પોલિસી મેળવી શકાય છે
-: પાકતી વયે મળતી રકમ:-
ટેબલ-૯૧૪ માં વીમાની પૂરે પુરી રકમ+બોનસનીરકમ+અંતિમ વધારાનું બોનસ ચુકવાશે..
મળવા પાત્ર લાભો:-
મુત્યુ લાભ:-(મુત્યુ સમયે વિમા રકમ)
મુત્યુ સમયે વિમાની રકમ +મળવાપાત્ર બોનસ+અંતિમ વધારાનું બોનસ
(કુલ ચુકવવાપાત્ર ડેથ બેનીફીટ અથવા વાર્ષિક પ્રિમિયમના ૭ ગણી રકમ બેમાંથી જે વધુ હોય તે)
ઉપરોકત મુત્યુ સમયે મળવાપાત્ર લાભ કુલ ભરેલ પ્રિમિયમ ના ૧૦૫% કરતા ઓછુ નહી હોય. એકસીડન્ટ મુત્યુ માં વિમા રકમની બે ગણી રકમ ચુકવવામાં આવશે.(એકસીડન્ટ રાઈડર હોય તો)
મોટી રકમ નું રીબેટ:
૧,૦૦,૦૦૦ થી ૧,૯૫,૦૦૦-નથી
૨,૦૦,૦૦૦ થી ૪,૯૫,૦૦૦-રૂ.૨.૦૦ દર હજારે
૫,૦૦,૦૦૦ અને તેથી ઉપર - રૂ. ૩.૦૦ દર હજારે
અન્ડરરાઇટીંગ:
એજ પ્રુફ,મેડીકલ રીપોર્ટીંસ વગેરે એન્ડોમેન્ટ પ્લાન મુજબ લાગુ પડશે....
નોન મેડીકલ:
હયાતીના પ્લાન મુજબ.
બેક ડેટ:
એકજ નાણાંકીય વર્ષમાં જે તે સમય ના દરો પ્રમાણે. લીન મંથના લાભ સિવાય બેકડેટ મળી શકશે...
પ્રપોઝલ ફોર્મ:ફોર્મ નં. ૩૦૨
રીબેટ(હપ્તાનું)
વાર્ષિક હપ્તા માટે ૨%
છ.મા.માટે ૧%
ત્રિ. મા. અને એસ. એસ. એસ.
હેતુ લાભ:-
-પોષાય તેવાં પ્રિમિયમો ઉચ્ચ બોનસ બચત અભિગમ સંપૂર્ણ સગવડો.
-અકાળે અવસાન સામે આર્થિક જોગવાઇ.
-નક્કી કરેલ ઉંમરે એક સામટી નિશ્ચિત રકમ મેળવવાની સગવડ.
-મન પસંદ મુદત રાખવાની સગવડ.
-પોતાની હયાતીમાં સંપૂર્ણ રકમ મેળવીને પાછલી જિંદગી માટે વર્ષાસનની વ્યવસ્થા કરવાની ઉત્તમ તક.
-આવકવેરામાં રાહત
-પોલિસી દસ્તાવેજ સામે લોન મેળવવાની સગવડ.
-લોન મળી શકે છે(ઓછામાં ઓછા ૨ વર્ષ ના હપ્તા ઓ ભરેલા જરૂરી છે.)
-સગીર બાળકો માટે લીધેલી પોલિસી ઉપર લોન લેવા માટે સગીર વય પૂણ થયા પછી જ લોન મળી શકે છે.
-નોન મેડીકલ સ્પે. તથા નોન મેડીકલ જનરલ હેઠળ આ પ્લાન મળી શકે છે.
-ઉંમરનો માન્ય પુરાવો જરૂરી નોન સ્ટાન્ડર્ડ એજ પ્રુફ NSAP-I, IIઅને III હેઠળ નોન મેડીકલ જનરલ માં -વિમો મળી શકશે.
-પાકતી મુદતે મળતી રકમ અને મૂત્યુ વીમા રકમ એક સાથ અથવા તો હપ્તેથી સેટલમેન્ટ ઓપ્શન દ્વારા લઈ શકાશે..
ખાસ નોંધ :-
સગીર દરખાસ્તો માં અકસ્માતથી બેવડી રકમનો લાભ મળી શકતો નથી પરંતુ જ્યારે સગીર પુખ્ત વયનો થાય ત્યારે દર હજારે રૂ.૧/-વધારાનું પ્રીમિયમ ભરીને આ લાભ મળી શકે છે.
🙏આભાર 🙏


No comments:
Post a Comment