Monday, July 13, 2020

Aadhar link to pan status

તમારૂં આધારકાર્ડ જો પાનકાર્ડ સાથે લીંક નહીં વોય તો તમારૂં પાનકાર્ડ થસે રિજેક્ટ

તો જાણો તમારૂં આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં માત્ર બે મીનીટ માં


આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરવાની સેલી તારીખ ૩૦ જુન હતી આ તારીખ વધારવામાં આવેલી છે જો આ સમય ગાળા દરમિયાન તમારૂં આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક નહીં થાય તો તમારૂં પાનકાર્ડ રિજેક્ટ કરવા મા આવશે..



તમારા આધારકાર્ડ નું ટેટસ જોવા માટે લીંક પર ક્લીક કરો ⤵️





                                                          THANK YOU

Monday, July 6, 2020

LIC PLAN 914 IN GUJRATI

                         ન્યુ એન્ડાઉમેન્ટ એસ્યુરન્સ પોલિસી
                  OLD IS GOLD PLAN-914


                    એક સરળ-સાદી લોકપ્રિય પોલિસી (બોનસ સાથે)

1-આ પોલિસી ખુબ જ લોકપ્રિય છે. વીમેદારનું અવસાન તેની પોલિસી પાકવાની તારીખ પહેલાં થાય તો તેના કુટુંબ માટે ની જોગવાઈ આ પોલિસી દ્વારા થઈ શકે છે
2-ઓછા પ્રીમીયમો જોખમ-બોનસ-અકસ્માતના લાભો-ટેક્ષમાંથી રાહત તથા જરૂર જેટલી મુદત રાખી આ પોલિસી મેળવી શકાય છે

                                -: પાકતી વયે મળતી રકમ:-
ટેબલ-૯૧૪ માં વીમાની પૂરે પુરી રકમ+બોનસનીરકમ+અંતિમ વધારાનું બોનસ ચુકવાશે..
                       

મળવા પાત્ર લાભો:-
મુત્યુ લાભ:-(મુત્યુ સમયે વિમા રકમ)
મુત્યુ સમયે વિમાની રકમ +મળવાપાત્ર બોનસ+અંતિમ વધારાનું બોનસ
(કુલ ચુકવવાપાત્ર ડેથ બેનીફીટ અથવા વાર્ષિક પ્રિમિયમના ૭ ગણી રકમ બેમાંથી જે વધુ હોય તે)
ઉપરોકત મુત્યુ સમયે મળવાપાત્ર લાભ કુલ ભરેલ પ્રિમિયમ ના ૧૦૫% કરતા ઓછુ નહી હોય. એકસીડન્ટ મુત્યુ માં વિમા રકમની બે ગણી રકમ ચુકવવામાં આવશે.(એકસીડન્ટ રાઈડર હોય તો)

મોટી રકમ નું રીબેટ:
૧,૦૦,૦૦૦ થી ૧,૯૫,૦૦૦-નથી
૨,૦૦,૦૦૦ થી ૪,૯૫,૦૦૦-રૂ.૨.૦૦ દર હજારે
૫,૦૦,૦૦૦ અને તેથી ઉપર - રૂ. ૩.૦૦ દર હજારે

અન્ડરરાઇટીંગ:
એજ પ્રુફ,મેડીકલ રીપોર્ટીંસ વગેરે એન્ડોમેન્ટ પ્લાન મુજબ લાગુ પડશે....

નોન મેડીકલ:
હયાતીના પ્લાન મુજબ.

બેક ડેટ:
એકજ નાણાંકીય વર્ષમાં જે તે સમય ના દરો પ્રમાણે. લીન મંથના લાભ સિવાય બેકડેટ મળી શકશે...

પ્રપોઝલ ફોર્મ:ફોર્મ નં. ૩૦૨

રીબેટ(હપ્તાનું)
વાર્ષિક હપ્તા માટે ૨%
છ.મા.માટે ૧%
ત્રિ. મા. અને એસ. એસ. એસ.

હેતુ લાભ:-
-પોષાય તેવાં પ્રિમિયમો ઉચ્ચ બોનસ બચત અભિગમ સંપૂર્ણ સગવડો.

-અકાળે અવસાન સામે આર્થિક જોગવાઇ.

-નક્કી કરેલ ઉંમરે એક સામટી નિશ્ચિત રકમ મેળવવાની સગવડ.

-મન પસંદ મુદત રાખવાની સગવડ.

-પોતાની હયાતીમાં સંપૂર્ણ રકમ મેળવીને પાછલી જિંદગી માટે વર્ષાસનની વ્યવસ્થા કરવાની ઉત્તમ તક.

-આવકવેરામાં રાહત

-પોલિસી દસ્તાવેજ સામે લોન મેળવવાની સગવડ.

-લોન મળી શકે છે(ઓછામાં ઓછા ૨ વર્ષ ના હપ્તા ઓ ભરેલા જરૂરી છે.)

-સગીર બાળકો માટે લીધેલી પોલિસી ઉપર લોન લેવા માટે સગીર વય પૂણ થયા પછી જ લોન મળી શકે છે.

-નોન મેડીકલ સ્પે. તથા નોન મેડીકલ જનરલ હેઠળ આ પ્લાન મળી શકે છે.

-ઉંમરનો માન્ય પુરાવો જરૂરી નોન સ્ટાન્ડર્ડ એજ પ્રુફ NSAP-I, IIઅને III હેઠળ નોન મેડીકલ જનરલ માં -વિમો મળી શકશે.

-પાકતી મુદતે મળતી રકમ અને મૂત્યુ વીમા રકમ એક સાથ અથવા તો હપ્તેથી સેટલમેન્ટ ઓપ્શન દ્વારા લઈ શકાશે..






ખાસ નોંધ :-
સગીર દરખાસ્તો માં અકસ્માતથી બેવડી રકમનો લાભ મળી શકતો નથી પરંતુ જ્યારે સગીર પુખ્ત વયનો થાય ત્યારે દર હજારે રૂ.૧/-વધારાનું પ્રીમિયમ ભરીને આ લાભ મળી શકે છે.



                                         🙏આભાર 🙏